ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી એસ.એસ.સી.ની પરિક્ષાનું પરિણામ આગામી ૨૮ મેને સોમવારના રોજ જાહેર કરવામાં આવશે. એસ.એસ.સી.નું પરિણામ ૨૮ મેં એ સવારે ૮ વાગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે