ફી ભરવાની ચિંતા છે ? હવે નો ટેન્‍શન : બેંક લોન આપશે૪ લાખ સુધીની મળશે લોન : પ્રાઇમરીથી માંડીને ધો. ૧૨ સુધીના અભ્‍યાસ માટે ૧૨ થી ૧૪ ટકા વ્‍યાજે લોન
    
    સ્‍કૂલ ફી ભરવા માટે પણ બેંકતમને લોન આપશે. દેશના પ્રમુખ બેંકો સ્‍કૂલોની વધતી ફીને ધ્‍યાનમાં લઈને નવોબિઝનેસ શરૂ કરી રહ્યા છે જે મુજબ બેંકોપ્રાયમરીથી લઈને બારમાં ધોરણ સુધી ફીભરવા માટે લોકોને લોન પૂરી પાડશે. જોઆ લોન આપવા બેંક વિદ્યાર્થીના માતા-પિતાના પ્રોફાઈલને ધ્‍યાનમાં રાખીનેઆપવામાં આવશે.
   બેંકની સ્‍કીમ મુજબ ૩૦હજારથી લઈને ૪ લાખ રૂપિયા સુધીની બેંકમાં લોન મળશે. જેના પર ૧ર-૧૪ ટકાસુધી બેંક વ્‍યાજ લેશે. આ લોન લેવા માટેસૌથી પ્રથમ શરત ભારતીય નાગરિક હોવુંજરૂરી છે. તેની સાથે વાલીનું કોઈપણ શ્રેષ્‍ઠખાનગી કંપની જાહેર સરકારી એકમમાંકાર્યરત હોવું જરૂરી છે અને બીજી શરતસ્‍કૂલ આઈસીએસઈ અને સીબીએસસીઅથવા કોઈપણ રાજ્‍ય શિક્ષા બોર્ડનીમાન્‍યતા પ્રાપ્‍ત હોવી જોઈએ. વિવિધ બેંકોનીઆ યોજનાઓ અંતર્ગત એલકેજીથી બારમાંધોરણ સુધી લોન મળી શકે છે. સેન્‍ટ્રલ બેંકપોતાની યોજનામાં આઠમાંથી દસમાં ધોરણસુધીના બાળકોને લોન આપે છે. બેંક ઓફબરોડા નર્સરીથી લઈ બારમાં ધોરણનાવિદ્યાર્થીઓને લોન પૂરી પાડે છે.
   આ યોજનાઓના માધ્‍યમથી ૩૦ હજારરૂપિયાથી લઈને ૪ લાખ સુધીની લોન મળીશકે છે. આ લોન પર બેંક ર-૪ ટકા જેટલોવ્‍યાજ વસુલે છે. બધા સાર્વજનિક ક્ષેત્રનાબેંકોની બેઝ રેટ હમણા ૧૦ ટકાની આસપાસછે. જો કે છોકરીઓ માટે કેટલાંક ઓછા વ્‍યાજપર લોન મળી શકે છે.છોકરીઓ માટે ૦.પથી ૧ ટકા ઓછાવ્‍યાજ પર લોન મળી શકે છે. સીધી રીતે તોલોન ચૂકવણીનો સમય ૬ મહિનાથી એકવર્ષની વચ્‍ચે હોય છે. જો કે, સેન્‍ટ્રલ બેંકપોતાની યોજનામાં કેટલીક શરતોની સાથેલોન ચૂકવવા માટે ર૦ મહિનાઓનો સમયઆપે છે. અલ્‍હાબાદ બેંક પોતાની યોજનામાં૩૬ મહિના સુધી લોન ચૂકવવાની સુવિધાઆપે છે.
   આ સુવિધાનો લાભ લેવા બેંકમાંખાતાનું હોવી જરૂરી નથી. પરંતુ હાલમાંખાતું ધરાવનારને સૂચના આપવામાં આવેછે. આ લોન મુખ્‍ય રીતે ટયુશન ફી માટેઆપવામાં આવે છે પરંતુ આનાથી અન્‍યખર્ચ જેવા કે, લેપટોપ અથવા ઉપકરણખરીદવાના ઉપયોગ કરી શકાય છે. આલોન માટે કોઈપણ વસ્‍તુ ગીરવી નથી રાખવીપડતી જો કે, કંઈક ગીરવી રાખવાનીસ્‍થિતિમાં કેટલીક બેંકો ઓછો વ્‍યાજ લઈશકે છે.