ધોરણ -૧૦ અને ૧૨ હોલ ટીકીટ ( પરીક્ષા રીસીપ્ટ ) ની બાયસેગ તાલીમ અને ધોરણ -૧૦ ના આંતરીક ગુણ ની તાલીમ તારીખ :૧૪-૦૨-૨૦૨૦ ને શુક્રવાર નારોજ સવારે ૧૧.૦૦ થી બાયસેગ ની ચેનલ વંદેગુજરાત ચેનલ - ૦૧ થી નિહાળી શકાશે.