વોટર આઇ કા‌ર્ડ‌નો નંબર એસ.એમ.એસ.થી મોકલીને પણ મતદાર યાદીમાં નામની ચકાસણી કરી શકાશે...

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ નાગરિકોને મતદાર યાદીમાં નામની ચકાસણી કરી લેવા તેમજ ચૂંટણીપંચના સહભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ રાવે પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી જિલ્લાની મતદાર યાદીમાં નામના સચોટ સમાવેશની ખાતરી વેબસાઇટ http://ceo.gujarat.gov.in/ પર મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકે છે તેમ જણાવ્યું હતું.
જ્યારે મો.નં.૯૨૨૭પ-૦૦૯પ૮ ને આપના EPIC ID CARD NO.નો નંબર એસ.એમ.એસ.થી મોકલીને પણ ચકાસણી કરી શકાય છે.
મતદાર સુવિધા કેન્દ્રોની મદદથી અથવા ગ્રામ પંચાયતોના ઇ-ગ્રામ કેન્દ્રોનો સંપર્ક કરીને પણ નામ ચકાસણી કરી શકાશે.



નર્સની ૨૫૬૮ ભરતી ની જાહેરાત બહાર પડેલ છે
સ્ટાફ નર્સ ની જાહેરાત માટે અહી કિલક કરો [ J.P.G.ફોરમેટ] 
http://ojas2.guj.nic.in [અહી કિલક કરો]