કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ જુલાઇથી વધીને ૧૧૯ ટકા થવાની શકયતા૧૧૩ ટકા છે તેમાં ૬ ટકાનો થશે વધારો નવી દિલ્હીા તા.ર : આગામી જુલાઇથી કેન્દ્રશ સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુભ વધીને ૧૧૯ ટકા થઇ જશે તેવી શકયતા છે. લેબર બ્યુ રો દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ મોંઘવારી ભથ્થાઓમાં ૬ ટકાનો વધારો નિヘતિ બન્યો. છે અને જાન્યુયઆરી ર૦૧પથી જે ૧૧૩ ટકા મોંઘવારી ભથ્થુમ મળતુ હતુ તેમાં જુલાઇ માસથી ૬ ટકાના વધારા સાથે ૧૧ ટકા થઇ જશે અને કેન્દ્રલ સરકારના કર્મચારીઓને આ લાભ જુલાઇ બાદના ગમે ત્યાયરે જાહેર કરી શકાશે. વાસ્તિવમાં મોંઘવારી ભથ્થા ના આ વધારાથી હવે છઠ્ઠા પગાર પંચની ભલામણ મુજબ કર્મચારીના મોંઘવારી ભથ્થાસનો એક મોટો હિસ્સોભ તેના બેઝીક પગારમાં ભેળવવાની પણ હિલચાલ શકય છે. સુત્રોના જણાવ્યાી મુજબ આ બેઝીકમાં ભેળવવાની કામગીરી આગામી જુલાઇ બાદ થઇ શકે છે અને તે કુલ મોંઘવારી ભથ્થા માં પ૦ થી ૬૦ ટકા મોંઘવારી ભથ્થુત બેઝીકમાં ભળી શકે છે તથા આગામી સમયની પરિસ્થિીતિ જોતા આ ટકાવારી ૭૪ ટકા સુધી પણ જઇ શકે તેવી શકયતા નકારાતી નથી. છઠ્ઠા પગાર પંચની ભલામણ મુજબ કર્મચારીનું મોંઘવારી ભથ્થુગ તેના બેઝીકના ૧૦૦ ટકાથી ઉપર જાય એટલે ઓછામાં ઓછુ પ૦ ટકા રકમ તેના બેઝીક પગારમાં ભેળવવાની રહે છે. કેન્દ્રટ સરકાર દ્વારા સાતમાં પગારપંચની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે અને તેની ભલામણ પણ આગામી વર્ષે મળનાર છે તે પુર્વે છઠ્ઠા પગારપંચની તમામ ભલામણોનો યોગ્યન રીતે અમલ થાય તે જોવુ જરૂરી છે