ફીકસ પગારવાળા મહેસુલી કલાર્ક - તલાટી તથા નાયબ મામલતદારોની સિનિયોરીટી અંગે સરકાર દ્વારા મહત્‍વનો પરિપત્ર

ફિકસ પગારવાળા તલાટી કલાર્ક - નાયબ મામલતદાર માટે મહત્‍વનો પરિપત્ર ગૌણ સેવા પસંદગી મંડળના ઓર્ડર બાદ જે જીલ્લામાં હાજર થાય ત્‍યારથી સિનિયોરીટી ગણાશે : દરેક જીલ્લાના અધિકારી જુદી - જુદી તારીખો ગણતા હતા તે અંગે ખાસ સ્‍પષ્‍ટતાhttp://www.akilanews.com