શિક્ષકોની ઘટને લઇને શિક્ષણમંત્રી પાસેથી અભિપ્રાય લેવાયો છે. રાજ્યમાં ઘટતા શિક્ષકોની ભરતી કરાશે. 6,850 નવા શિક્ષકોની ભરતી પણ મંજૂર કરાઈ. ગ્રાન્ટેબલ શાળાનાં શિક્ષકોને 7માં પગાર પંચનો લાભ અપાયો. 1566 આચાર્ય, 2915 મદદનીશ શિક્ષકોની ભરતી કરાશે. ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2369 શિક્ષકોની ભરતી કરાશે. 

Jay Vasavada - Vidyarthione Sambodhan CLIK HERE