કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય, લોકડાઉન સમયગાળાને વાંચવા માટે ઉપયોગમાં લેવાની તક લોકોને આપી રહ્યો છે.  મંત્રાલય નેશનલ ડિજિટલ લાઇબ્રેરીમાં નિ શુલ્ક પ્રવેશ આપશે જ્યાં 3,82,00,000 થી વધુ પુસ્તકો અને સામયિક વાંચવા માટે ઉપલબ્ધ હશે.
 સ્માર્ટ ફોન, કમ્પ્યુટર અથવા ટેબ્લેટ સહિતના કોઈપણ ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરીને પુસ્તકો અને સામયિકોનું ડિજિટલ સંસ્કરણ વાંચી શકાય છે.  રસ ધરાવતા લોકો મંત્રાલયની ડિજિટલ લાઇબ્રેરી વેબસાઇટ
https://ndl.iitkgp.ac.in/