૨૧મી સદી એ જ્ઞાનની સદી છે.દરેક માહિતીને વિક્સવા માટે માધ્યમની જરૂર પડે છે. માહિતીક્રાંતિ ' માં સારસ્વત મિત્રોનું હાર્દિક સ્વાગત છે.
ધોરણ-૧૦ બોર્ડની જાહેર પરીક્ષા-૨૦૨૧ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની જોગવાઈ અનુસાર પરિણામ તૈયાર કરવા બાબત 3/6/2021