ખેડૂતોને શુ મળ્યુ આ બજેટમાં
- કિસાનો માટે મિટ્ટી હેલ્થ કાર્ડ યોજના
- નવી યુરિયા નીતિ લાવવામાં આવશે
- કિસાન ટીવી ચેનલ માટે રૂ. 100 કરોડની ફાળવણી
- ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે ધિરાણ અપાશે
- ખેડૂતોને વ્યાજમાં 3 ટકા સબસિડી મળશે
- કૃષિઓને સસ્તા દરે લોન મળશે, કૃષિ લોન માટે રૂ. 8 લાખ કરોડની ફાળવણી
- ફાર્મ વેરહાઉસિંગ પ્લાન માટે રૂ. 500 કરોડની ફાળવણી
બજેટની સમગ્ર હાઈલાઈટ્સ
- જમ્મુ-કાશ્મીનમાં આંતરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ માટે રૂ. 200 કરોડની ફાળવણી
- મહિલા ખેલાડીઓની ટ્રેનિંગ માટે રૂ. 100 કરોડની ફાળવણી
- મણિપૂર સ્પોર્ટ યુનિર્વસિટી માટે રૂ. 100 કરોડની ફાળવણી
- દિલ્હીમાં પાણની સુવિધા માટે રૂ. 500 કરોડ અને વિજળીની સુવિધા માટે રૂ. 200 કરોડની ફાળવણી
- ઉત્તર પ્રદેશમાં ઓર્ગેનિક ખેતીના વિકાસ માટે રૂ. 500 કરોડની ફાળવણી
- કાશ્મીર પંડિતાનો પુન: વસન માટે રૂ. 500 કરોડની ફાળવણી
- રાજ્યોમાં નેશનલ સ્પોર્ટ એકેડમીની શરૂઆત કરાશે
- વાર મેમોરિયલ યોજના માટે રૂ. 100 કરોડની ફાળણી
- વારાણસી, ગયા અે સારનાથમાં રૂ. 500 કરોડના ખર્ચે બૌદ્ધ ટુરિસ્ટ સર્કિટ બનાવવામાં આવશે
- તિર્થ ક્ષેત્રોના વિકાસ માટે રૂ. 100 કરોડની ફાળવણી
- એક પરિવારના બે એકાઉન્ટ ખોલી શકાશે
- દરેક પ્રકારના રોકાણ માટે 1 જ કેવાયસી નિયમ
- સંરક્ષણ માટે રૂ. 2,29,000 કરોડની ફાળવણી
- દિલ્હીની યોજનાઓ માટે રૂ. 2000 કરોડની ફાળવણી
- પ્રોવિડન્ટ ફંડ માટે પોર્ટીબિલીટી લાગુ કરાશે
- પીપીએફના નાણા વાપરી શકાય તેવી યોજના રજૂ કરાશે
- સરકારી બેન્કોના શેર વેચી શકાશે
- મોંઘવારી રોકવા માટે રૂ. 500 કરોડની ફાળવણી
- સામુદાયિક રેડિયો માટે રૂ. 100 કરોડની ફાળવણી
- 2022 સુધીમાં બધાને ઘરનું ધર મળે તેવી શક્યતા
- સસ્તા મકાન માટે રૂ. 4,000 કરોડની ફાળવણી
- મદરેસાના સુધારા અને આધુનિકી કરણ માટે રૂ. 100 કરોડની ફાળવણી
- અમદાવાદ મેટ્રો ટ્રેઈનની યોજના માટે રૂ. 100 કરોડની ફાળણી
- નેશનલ હાઈવેની સુરક્ષા માટે રૂ. 50 હજાર કરોડની ફાળવણી
- પ્રાથમિક શિક્ષણ માટે રૂ. 28,000 કરોડની ફાળવણી
- અંધજનોને પુસ્તકો પુરા પાડવા માટે નવા 10 બ્રેઈલ પ્રેસ સ્થાપવાનો પ્રસ્તાવ
- નવી આઈઆઈટી અને આઈઆઈએમ માટે રૂ. 500 કરોડની ફાળવણી
- 5 નવી આઈઆઈટી અને 5 નવા આઈઆઈએમ શરૂ કરવાની યોજના
- વડાપ્રધાન ગ્રામ સડક યોજના માટે રૂ. 14,389 કરોડની ફાળવણી
- પીવાના શુદ્ધ પાણીની યોજના માટે રૂ. 3,000 કરોડની ફાળવણી
- 12 નવી સરકારી મેડિકલ કોલેજ બનાવાશે
- દરેક રાજ્યમાં એઈમ્સની હોસ્પિટલ બનાવવાની યોજના
- 4 નવી એઈમ્સ હોસ્પિટલ બનાવવા માટેનો પ્રસ્તાવ, એઈમ્સ હોસ્પિટલ બનાવવા માટે રૂ. 500 કરોડની ફાળવણી કરાઈ
- SC યોજનાઓ માટે રૂ. 548 કરોડની ફાળવણી
- ઈપીએફ ખાતેદારોને રૂ. 1000ના પેન્શનની જાહેરાત
- આદિવાસી વનબંધુ યોજના માટે રૂ. 100 કરોડની ફાળવણી
- ગામડાઓમાં વીજળી માટે દીનદયાળ ગ્રામ જ્યોતી યોજના
- ગામડાઓના વિકાસ માટે શ્યામ પ્રસાદ મુખરજી યોજના રજૂ કરાઈ
- સિંચાઈ માટે રૂ. 1000 કરોડની ફાળવણી
- ગુજરાતના સ્ટેચ્યૂ ઓફ યુનીટિના પ્રોજેક્ટ માટે રૂ. 200 કરોડની ફાળવણી
- 2019 સુધીમા સ્વચ્છ ભારત અભિયાનનો લક્ષ્યાંક પૂરો કરાશે
- સસ્તા મકાનો માટે એફડીઆઈમાં છૂટ આપવામાં આવશે
- રિયલ એસ્ટેટના માધ્યમથી રોકાણ વઘારવામાં આવશે
- નવી યુરીયા નીતિ બનાવાશે
- કિસાન વિકાસ પત્રમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે
- 9 એરપોર્ટ પર વીઝા ઝોન બનાવવામાં આવશે
- સ્માર્ટ સિટી માટે વિદેશનીતિને પણ મંજૂરી આપવામાં આવશે
- દેશમાં 100 સ્માર્ટસિટી બનાવવામાં આવશે, તે માટે રૂ. 7,060 કરોડની ફાળવણી કરવામાં આવશે
- વિમા ક્ષેત્રમાં 49 ટકા વિદેશી રોકાણને મંજૂરી
- જીએસટી લાગુ કરવા માટે સરકાર કટિબદ્ધ છે.
- ટેક્સ વિવાદનો ઉકેલ લાવવા માટે ઓથોરિટી બનાવવામાં આવશે
- ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ બનાવાશે
- રક્ષા ક્ષેત્રના મેન્યુફેક્ચિરંગ સેક્ટરમાં એફડીઆઈની મર્યાદા 26 ટકાથી વધારીને 49 ટકા કરાઈ
- જરૂરિયાત વાળા લોકોને જ સબસિડી આપવામાં આવશે
- દેશનો ખર્ચ ઓછો થાય તે માટે પંચ બનાવવામાં આવશે
- રોકાણકારો માટે ઓદ્યોગિક જગતના માહોલમાં ખૂબ સુધારો કરવામાં આવશે
- ત્રણ-ચાર વર્ષમાં વિકાસની અસર દેખાવા લાગશે: જેટલી
- સરકારી ખાધ 4.1 ટકા રાખવાનો મોટો પડકાર
- રાજકોષિય ખાધને 2016 સુધીમાં 3.6 ટકા અને 2017 સુધીમાં 3 ટકા કરવાનો લક્ષ્યાંક
- આગામી 3-4 વર્ષમાં 7થી 8 ટકા વિકાસદર હાંસલ કરવા પ્રયાસ કરવામાં આવશે
- પહેલા 45 દિવસમાં સરકાર પાસે બહુઅપેક્ષા ના રાખવી જોઈએ
- ઈરાક સંકટનો પણ ભારતીય અર્થવ્યવસ્થા પર બહુ ખરાબ અસર પડી છે
- નાણાકીય ખાધ ઓછી કરવો અમારા માટે બહુ મોટો લક્ષ્યાંક છે
- ગત સરકારે અમારા માટે બહુ મોટો લક્ષ્યાંક આપ્યો છે
- આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે કડક પગલા લેવા જરૂરી છે
- અરુણ જેટલીએ બજેટની શરૂઆતમાં જ કડવી દવાના સંકેત આપ્યા
- ગરીબ લોકો ઉપર આવવા માગે છે, તેઓ મિડલ ક્લાસનો ભાગ બનવા ઈચ્છે છે
- સબકા સાથ સબકા વિકાસની વાતને અનુસરીશુ
- બજેટ વાંતવાની શરૂઆથ થતા જ શેરબજારમાં તેજી આવી
- મોંઘવારી ઓછી કરવાનો પ્રયાસ કરીશુ
- ભારતની જનતાએ પરિવર્તન માટે વોટ આપ્યા છે અને તેમની આ આશા ઠગારી નહી નિવડવા દઈએ