એડમિશન
કમીટી દ્વારા બીએસસી અને ફાર્મસીની કોમન સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ પદ્ધતિ
અંતર્ગત અગાઉ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રવેશ કાર્યક્રમમાં
ફેરફાર કરતા ૪થી અને ૫મી એમ બે દિવસ બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે
રજિસ્ટ્રેશનની મુદ્દત આપવામા આવી હતી.જેમાં ૯૫૧ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા
છે.જ્યારે રજિસ્ટ્રેશન કરાવેલા કુલ વિદ્યાર્થીઓ ૫૪૬૦૦થી વધુ થવા પામ્યા છે
અને જેની સામે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ
૫૩૦૯૩ છે.
બીએસસી અને ફાર્મસીમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહી છે ત્યારે બીએસસીમાં તો જ્યાં પહેલેથી જ ઓછી બેઠકો હોઈ અને વિદ્યાર્થીઓ વધ્યા હોઈ એડમિશન કમીટી દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી થયા બાદ વધારાના બે દિવસ રજિસ્ટ્રેશન માટે આપતા મોટા પાયે પ્રવેશ સમસ્યા સર્જાય તેવી શક્યતા છે.
કારણકે અગાઉ પુરી થયેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ૫૨૧૪૨ જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા જ્યારે કમીટીએ ૪થી અને ૫મીએમ બે દિવસ રજિસ્ટ્રેશન માટે વધારતા ૯૫૧ જેટલા વધુ વિદ્યાર્થીઓ વધ્યા છે.
જ્યારે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશનમાં વધતા કુલ ૫૪ ૬૧૧ જેટલા વિદ્યાર્થીઓ થયા હતા,જેની સામે ૫૩૦૯૩ વિદ્યાર્થીઓ ફાઈનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે રજિસ્ટર્ડ થયા છે.મહત્વનું છે કે બીએસસીમાં ૩૨૫૦૦ બેઠકો જ છે અને ફાર્મસીમાં ૫૭૦૦ જેટલી બેઠકો છે તેની સામે ૫૩ હજાર વિદ્યાર્થીઓ છે.
ઈજનેરીના મેરિટ વગરના મોક રાઉન્ડમાં ૩૫ હજાર વિદ્યાર્થીઓનું ચોઈસ ફિલિંગ
અમદાવાદ, રવિવાર
એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં એડમિશન કમીટી દ્વારા ગઈકાલથી મેરિટ વગર જ ચોઈસ ફિલિંગ સાથેનો મોક રાઉન્ડ શરૃ કરી દેવાયો છે ત્યારે કુલ ૬૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સામે આ બે દિવસમાં ૩૪૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કરાવ્યું છે અને આ આંકડો સાંજ સુધીનો છે.મહત્વનું છે કે મોડી રાત સુધીમાં ૩૫ હજાર પણ થઈ શકે છે.આમ અડધાથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ સમિતિના આ નાટકનો ભોગ બનતા હાલ હોંશે હોંશે ચોઈસ ફિલિંગ કરાવી દીધું છે.
ધોરણ - ૬ થી ૮ ના શિક્ષકો નો કાર્યભાર clik here P D F