ગુજરાત
રાજ્યમાં ૧૨+ ડીગ્રી એન્જીનિયરીંગ કોલેજોનાં ડીપ્લોની એન્જીનિયરીંગ
અભ્યાસક્રમમાં અનામત ૨૦ ટકા બેઠકો ડી ટુ ડીમાં આજથી પ્રવેશ કાર્યવાહીનો
પ્રારંભ થયો છે.
પંજાબ
નેશનલ બેંકમાંથી પ્રવેશ ફોર્મ પીન નંબર મળવાનું શરૂ થયું છે. બેંકના ફોર્મ
પીન નંબર લીધા બાદ ઓનલાઇન આવેદન ૧૨ જુલાઇ સુધી ભરી શકાશે. આ દરમિયાન
વિદ્યાર્થીઓ પાસે આવેદન ભરવાના તમામ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણીત નકલ
નજીકના હેલ્પ સેન્ટર પર જમા કરાવું અનિવાર્ય છે.
ગુજરાત રાજ્યમાં ડીટુડી એન્જીનિયરીંગ કોર્ષની ૧૪ હજાર બેઠકો ઉપર પ્રવેશ અપાશે.