આવતી ૨૧મી જૂન પહેલા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક નાગરિકોના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મુખ્યપ્રધાન આનંદીબહેને www.yogaahmedabad.com નામની વેબસાઈટ બુધવારે લોન્ચ કરી હતી. આ વેબસાઈટ ઉપર વ્યક્તિગત, જૂથમાં કે સંસ્થાકિય રજિસ્ટ્રેશન થઈ શકશે એમ જાહેર કરાયું છે.http://www.yogaahmedabad.com/

 http://www.passportindia.gov.inclik here
મનુષ્ય તું બડા મહાન એમ.પી.૩ ક્લિક કરો clik here 
yoga યોગ ની વિસ્તૃત માહિતી પુરણ ગોન્ડલીયા પી.ડીએફ. અહી કિલક કરો