ધો. ૧૦-૧રની બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને શનિ રવી બોર્ડ કચેરી ચાલુ
 ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ (જીએસઇબી) ગાંધીનગર સ્‍થિત મુખ કાર્યાલય અને વડોદરાના ધો. ૧૦ના મુખ્‍ય કાર્યાલયમાં રજા દિવસો શનિવાર અને રવિવારે પણ ચાલુ રહેશે.
   ૮ માર્ચની શરૂ થનારી  ધો. ૧૦ અને ધો. ૧રની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને રજાના દિવસોમાં કામકાજ ચાલુ રાખવામાં આવ્‍યું છે